સમીકરણ $\frac{{2(\sin {1^o} + \sin {2^o} + \sin {3^o} + ..... + \sin {{89}^o})}}{{2(\cos {1^o} + \cos {2^o} + .... + \cos {{44}^o}) + 1}}$ ની કિમત મેળવો
$\sqrt 2$
$1/\sqrt 2$
$1/2$
$0$
$a\cos x + b\sin x = c,$ નો વ્યાપક ઉકેલ મેળવો. (કે જ્યાં $a,\,\,b,\,\,c$ એ અચળ છે )
જો $\cos \theta + \sec \theta = \frac{5}{2}$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $x$ અને $y$ બંને બીજા ચરણમાં હોય અને $\sin x=\frac{3}{5}, \cos y=-\frac{12}{13},$ તો $\sin (x+y)$ નું મૂલ્ય શોધો.
જો $\cos \theta + \cos 7\theta + \cos 3\theta + \cos 5\theta = 0$, તો $\theta $
સમીકરણ $sin^{65}x\, -\, cos^{65}x =\, -1$ ના $x \in (-\pi , \pi )$ માં કેટલા ઉકેલો મળે ?